Posts

Showing posts from September, 2018

અનુલેખન સ્પર્ધા

Image
૨૧-૭-૨૦૧૮ ના રોજ અમારી શાળા ગીતાંજલી સ્કૂલમાં અનુલેખન સ્પર્ધા આયોજન કરેલ હતું જેમાં ધોરણ ૧ થી ૮ ના તમામ બાળકો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

વકૃત્વ સ્પર્ધા

Image
૧૪-૭-૨૦૧૮ના રોજ અમારી ગીતાંજલી સ્કૂલમાં વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિષય બેસ્ટ પિતા હતો. જેમાં ઘોરણ  ૧ થી  ૮ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને શાળાના શિક્ષકો દ્વારા પણ પિતા વિશે તેમના વિચારો શું છે તે જણાવામાં આવ્યું હતુ.

વર્ષા ગીત સ્પર્ધા

Image
૭-૭-૨૦૧૮ ના રોજ અમારી શાળા ગીતાંજલી સ્કૂલમાં વર્ષાગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૧ થી ૮ ના બાળકો એ વર્ષાગીત ગાયા હતા. ઘણો સારો અનુભવ રહ્યો હતો. તે દિવસે પ્રથમ વખત કાર્યક્રમનું સંચાલન કરવાનો અનુભવ મને થયો હતો.

નિબંધ સ્પર્ધા

Image
૬-૭-૨૦૧૮ ના રોજ અમારી શાળા ગીતાંજલી સ્કૂલ માં નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વિષય વર્ષાઋતુ અને વરસાદ એ વરદાન કે અભિશાપ હતો. જેમાં શાળાના ધોરણ ૧ થી ૮ ના તમામ બાળકોએ ભાગ લીધો હતો.

ચિત્ર સ્પર્ધા

Image
૬-૭-૨૦૧૮ ના રોજ અમારી શાળા ગીતાંજલી સ્કૂલમાં ચિત્ર સ્પર્ધા રાખવામાં આવેલી હતી. આ દિવસે ધોરણ ૧ થી ૮ ના તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.